Image Alt

April 2023

રમતગમત ના ફાયદાઓ ઘણા બધા છે. બાળકોના શારીરિક વિકાસ તેમજ માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે .રમતગમત ક્ષેત્ર ઘણું વિશાળ છે. એમાં પણ સ્કેટિંગની વાત જ કંઈક અલગ છે. સ્કેટિંગ ઘણી બધી અલગ અલગ પ્રકારે કરી શકાય છે. એમાં પણ અલગ અલગ ભાગો હોય છે. સ્પીડ સ્કેટિંગ, આર્ટિસ્ટિક સ્કેટિંગ, સ્કેટબોર્ડ, ફ્રી સ્ટાઈલ, સ્કેટ હોકી વગેરે વગેરે જેવા પ્રકારે સ્કેટિંગની